બોલીવુડ એક્ટર અમિષા પટેલ અત્યારે 46 વર્ષની થઈ ગઈ છે તેઓ ભલે અત્યારે ફિલ્મોમાં ઓછી જોવા મળતી હોય પરંતુ તેઓ સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે સમય સમયે તેઓ પોતાની તસ્વીર શેર કરતી રહે છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળે છે એવામાં તેની કેટલીક તસ્વીર સામે આવી છે.
એકવાર ફરીથી 46 વર્ષની ઉંમરે અમિષા પટેલે તસ્વીર શેર કરીને લોકોને હેરાનન કરો દીધા છે સામે આવેલ તસ્વીરમાં તેઓ હદથી વધુ બોલ્ડ લાગી રહી છે અમિષા પટેલ આ તસ્વીરમાં બિકીની પહેરેલ જોવા મળી રહી છે બ્લેક કલરના આઉટફિટમાં અમિષા પટેલ હદથી વધુ બોલ્ડ લાગી રહી છે જેની એ તસ્વીર વાયરલ થઈ રહી છે.
અમિષા પટેલ આ તસ્વીરમાં ટ્યુબ ટોપ પહેરેલ જોવા મળી રહી છે જેમાં તેનું ફિગર પણ સુંદર લાગી રહ્યું છે અમિષા પટેલે આ તસ્વીરમાં અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે અમિષા પટેલના કામની વાત કરીએ તો તેઓ આવનારા સમયમાં પ્રોજેક્ટ કે અને ગદ્દર જેવી મોંઘા બજેટની ફિલ્મોમાં જોવા મળશે.