રણબીર કપૂરની પત્ની અને બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ પોતાની પ્રેગન્સી અને પોતાની પહેલી હોલીવુડ ફિલ્મ હા!ર્ટઓફ સ્ટોનને લઈને ચર્ચામાં બનેલ છે આલિયા ભટ્ટ લાંબા સંયમથી લંડનમાં પોતાની હોલીવુડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી આખરે એ ફિલ્મનું શૂટિંગ પતિ ગયું અને તેઓ પાછી પોતાના વતનમાં ફરી.
હકીકતમાં આલિયા ભટ્ટ ગઈ રાત્રે લંડનથી પાછી ફરી તેઓ જયારે મુંબઈ એરપોર્ટ પર પાછી ફરી ત્યારે રણબીર કપૂર લેવા આવી પહોંચ્યા હતા રણબીર પહેલા તો આલિયાની સામે આવ્યા ન હતા આલિયાએ પણ ખબર ન હતી કે રણબીર લેવા આવ્યા છે પરંતુ આલિયા જેવા ગાડીનો દરવાજો ખોલીને બેસીતો રણબીરને.
જોઈ ગઈ હતી જેવા જ રણબીરને જોઈ તો ચીસ પાડીને રણબિરને ગળે લાગી પડી હતી આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને રણબીર પણ ટ્રોલ પણ થઈ રહયા છે હકીકતમાં વિડિઓમાં રણબીર ન!શાની હાલતનું લુક જોવા મળી રહ્યું તેની કેટલીક તસ્વીર પણ વાયરલ થઈ રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.