ઘડપણ એ જીવનનો અંતિમ તબક્કો હોયછે આ સમયે વૃદ્ધ દાદા દાદી બે ટાણાના ભોજનની અપેક્ષા રાખતા હોય પરંતુ જો કોઈનું આ સમયે અકસ્માતમાં પગ ઈજા પહોચે તો કેટલી મુશ્કેલ ભર્યું જીવન રહે તેનું દર્દ તો આ પીડિત જ સમજી શકે જ્યારે વૃદ્વાસ્થામાં શરીર તો ખખડી જાય તેમાં પણ ઈજા પહોચે એટલે વૃદ્ધ ક્યાયના ન રહે.
ઘણાં કિસ્સામાં વૃદ્ધાસ્થામાં તેના પુત્રવધૂ ના સાચવે તો ઘણીવાર જીદ્દી વૃદ્ધ પણ પરિવાર સાથે રહેવા માટે તૈયાર ન હોય અમુક લોકો યાત્રા પર નીકળેલા દાદા દાદીને પોતાના જીવનમાં તીર્થયાત્રા કરવા નીકળે પરંતુ રોડ પર તેમને પણ મુશ્કેલીમાં ભટકવું પડે એક એવા દાદા છે જેઓ પોતાના નિવાસ્થાને જવા માટે આમ તેમ ભટકી રહ્યાં છે.
જેની મદદ માટે એક હેલ્પ ટીમને ખબર પડતા દાદાની હાલચાલ પૂછ્યું હતું તો એવું કારણ જાણવા મળ્યું કે જાણીને સૌ કોઈ લોકો હેરાન રહી ગયાં એક દાદા છે જેઓ એક રિક્ષામાં બેઠા હતાં અને તેને ઉદયપુર જવું હતું અને દાદા કહે છેકે તેઓ ભીખ માંગીને ભોજન ખાવા મજબૂર બન્યાં છે દાદા કહે છેકે ચારબાગથી મારે ઉદયપુર જવું છું.
તો રિક્ષા ચાલક વધારે ભાડું લેઈછે આ વ્યાજબી નથી તેમ દાદા એક હેલ્પ ટીમને જણાવે છે પછી આ હેલ્પ ટીમ દાદાને બેસીને વાત કરવા માટે કહે છે દાદા તેના જીવનમાં એક અકસ્માત થયો હતો તેના વિશે વાત કરતા કહે છે વર્ષ 2013માં એક અકસ્માત નડ્યો હતો એક એક્ટિવાવાળાએ પાછળથી ટક્કર મારી જેમાં મારા પગ અને.
હાથ ઈજા થઈ હતી મારે ઉદયપુર જવું બહું જરૂર છે મારા પગમાં દુખાવો બહુ જ થાય છે હેલ્પ ટીમને દાદાએ જણાવ્યું કે મારી મદદ કરો બેટા આ ટીમે જ્યારે દાદાને તેમના પરિવાર વિશે તો પૂછ્યું તો જણાવ્યું કે ત્રણ દીકરીઓ છે ત્રણેયના લગ્ન થઈ ગયાં જ્યારે એક દીકરો છે કુંવારોછે તે એક ઠાકુર પરિવારમાં વીજળીની દુકાનમાં કામ કરે છે.
અને ત્યાં જ જમે ત્યાં રહે છે મારી સાથે કોઈ લેવા દેવા નથી ટ્રાફિક પોલીસની ફરજની વાત કરતા દાદા કહે છે તેની ડ્યૂટી ચાર રોડ પર હતી અને આ ટ્રાફિક પોલીસવાળો દુકાન પાસે ઉભ્યો હતો દાદાએ ટ્રાફિક પોલીસને અપશબ્દો બોલ્યાં તો ટ્રાફિક પોલીસે પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો કે દાદા અપશબ્દો બોલે છે.
તો દાદા સામે જ કહેતા હા તેણે ગાળો આપી હતીં કારણ કે તેમની ફરજ રોડ પર હતી અને દુકાને પાન ખાઈ છે તેમ દાદાએ જણાવ્યું હતું દાદાને તેના ઈલાજની વાત આ હેલ્પ ટીમે કરી તો દાદાએ કહ્યું કે મે જાતે સારવાર કરાવી છે મારી સાથે કોઈ નથી આવ્યું તો આવી રીતે પોતાના દિવસો પસાર કરવા મજબૂર બન્યા છે.