બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડાને ડેટ કરી રહેલ અર્જુન કપૂર પોતાની પ્રોફેશન લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે બોલીવુડમાં ડેબ્યુ પહેલા જ અર્જુન કપૂર અર્પિતા ચર્ચામાં આવ્યા હતા તમને ના ખબર હોય તો જણાવી દઈએ મલાઈકા અરોડાને ડેટ કર્યા પહેલા અર્જુન કપૂર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનથી સબંધમાં હતા.
પરંતુ એમનો સબંધ 2 વર્ષ બાદ પણ ન ચાલી શક્યો બૉલીવુડ લાઇફથી એક સમયે વાત કરતા અર્જુન કપૂરે કહ્યું મારો પહેલો અને સિરિયસ પ્રેમ અર્પિતા ખાન હતી ત્યારે હું 16 વર્ષનો હતો ત્યારે અમે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને તે 2 વર્ષ સુધી ચાલ્યું હું સલમાન ભાઈની પહેલાથી જોડાયેલ હતો પરંતુ અમારા સબંધ મેંને પ્યાર ક્યુ કિયાથી.
શરૂ થયા હતા સલમાન પહેલાથી લોકો અને સબંધનું સન્માન કરે છે એટલે આ વાત સલમાન પણ જાણતા હતા અર્જુન કપૂરે જણાવતા કહ્યું કે અર્પિતાએ મારા ભલા માટે બ્રેકઅપ કરી લીધું હતું એમણે કહ્યું હતુંકે હું 140 કિલોગ્રામ નો હતો ત્યારે મારુ જીવન સારું ચાલી રહ્યું હતું મને હતું હું 22 વર્ષની ઉંમરે ફિલ્મ ડાયરેક્ટ કરીશ.
ત્યારે જ મારુ બ્રેકઅપ થઈ ગયું અને હું પણ વિચારમાં પડી ગયો કે મારા કરિયરનું શું થશે મારી ઈચ્છા હતીકે હું એક ડાયરેક્ટર બનું પરંતુ સલમાન ખાને મને સલાહ આપી કે તમે હીરો જેવી પર્સનાલિટી ધરાવો છો એટલે એક ટ્રાય એમાં કરી લ્યો અને ત્યારે મેં હીરો બનવામાં મહેનત ચાલુ કરી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.