અત્યારે એક મોટી ખબર સામે આવી રહી છે પંજાબી સિંગર સીધુ મોસેવાલા હત્યાકાંડ વિશે તમે બધા જાણતા હસો સીધું મોસેવાલા કેસમાં કેકડા નામના આરોપી અને મહાકલ નામના આરોપી બાદ એક નવો ગેન્ગસ્ટર પોલીસના ઝબ્બે લાગ્યો છે જણાવી દઈએ સીધુ મોસેવાલા કેસમાં આરોપી સંતોષ જાધવને.
ગુજરાતમાંથી પકડી પાડવામાં આવ્યો છે હવે પુણેની ગ્રામીણ પોલીસની ધરપકડ બાદ રવિવારે માજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યો હતો અને તેને 30 જૂન સુધી રિમાન્ડ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે જણાવી દઈએ સંતોષ જાધવ પણ લોરેશન્સ બિશ્નોઇ ગેંગનો શૂ!ટર છે જેણે સીધુ મોસેવાલા ની હત્યામાં સામેલ થયાને સ્વીકાર કરી લીધો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ સંતોષ જાધવએ 8 શાર્પશુ!ટરમા સામેલ છે જેના પર પોલીસને શકે હતો એમાંથી 3 શૂ!ટર પંજાબથી 2 હરિયાણાના 2 મહારાષ્ટ્રના અને 1 રાજસ્થાનનો પણ છે જણાવી દઈએ હાલમાં પોલિસના હાથે લાગેલ સંતોષ જાધવ એક હત્યાનો આરોપી પણ બતાવાઈ રહ્યો છે મિત્રો આ ન્યુઝને લઈને તમે શું કહેશો.