Cli

નોરા ફતેહી અને નુસરત જહાં સાડીમાં જોવા મળી જયારે મલાઈકા અરોડાએ વેસ્ટર્ન ડ્રેસમાં બધાનું ધ્યાન ખેંચ્યું…

Bollywood/Entertainment Breaking

સારા અલીખાન અને અનન્યા પાંડે શિવાય મલાઈકા અરોડા અને નોરા ફતેહી પણ પોતાના ડ્રેસિંગસેન્સ ને લઈને ચર્ચામાં બની રહેછે આ અઠવાડિયામાં સૌથી શાનદાર આઉટફિટમાં જોવા મળેલ એક્ટરના લિસ્ટમાં પરિણીતી ચોપડા અને નુસરત ભરૃચનું નામ સામેલ છે મલાઈકા અરોડા અને નોરા ફતેહી એક એવી એક્ટર છે.

જેઓ પોતાના શાનદાર આઉટફીટના લીધે ચર્ચામાં રહે છે શિલ્પા શેટ્ટીએ પણ આ અઠવાડિયે કરણ કુન્દ્રા સાથે બધાનું ધ્યાન ખેંચ્યું શિલ્પા પોતાના જન્મદિવસ સેલિબ્રેશનમાં કાળા રંગના આઉટફટિમાં સુંદર લાગી રહી હતી ક્યારા અડવાણીને ટાઈ ડાઇ ટોપ અને શોર્ટમાં પોતાની સ્ટાઈલથી બધાને ઇમ્પ્રેશ કર્યા ગયા દિવસોમાં જોવા મળેલ નુસરત ભરૂચા.

મલાઈકા અરોડા સૈટિન ટોપ અને જીન્સમાં સુંદર લાગી રહી હતી નુંસરત ભરૂચા પોતાની આવનાર ફિલ્મ જનહિત માં જારિના પ્રમોશન સિમ્પલ સાડીમાં સારી લાગી રહી હતી જયારે અનન્યા પાંડે પીળા ટોપ અને સફેદ ફાટેલા જીન્સમાં સુંદર લાગી રહી હતી નોરા ફતેહી એક રિયાલીટી શોમાં સફેદ ફૂલોથી સજી ધજેલ સાડીમાં સુંદર લાગી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *