સીધું મોસેવાલા ના ચાલ્યા ગયા બાદ આજે દેશ વિદેશમાં દરેક એમના ફેન્સ રડી રહ્યા છે પરંતુ સીધું મોસેવાલા જયારે જીવિત હતા ત્યારે એ પણ સાચું છેકે એમને અલગ અલગ વિવાદોથી જોડી દીધા હતા એમની જિંદગીને મુશ્કેલ કરી દીધી હતી હવે તેને લઈને સીધું મોસેવાલાના પિતાનું એક બયાન સામે આવ્યુ છે.
સીધું મોસેવાલા ની અંતિમ યાત્રામાં એમના પિતાએ જણાવ્યું કે કંઈ રીતે સીધું મોસેવાલા જયારે જોતા હતા કે એમને કોઈ વિવાદથી જોડી દીધા છે ત્યાર તેઓ પરેશાન થઈ જતા હતા સીધું મોસેવાલાના પિતાએ જણાવ્યું કે એકવાર સીધું એમને ગળે લગાવીને ખુબ રડ્યા હતા ત્યારે સિધુએ મને કહ્યું હતું કે પાપા.
એક વાત મને જણાવો દરેક જગ્યાએ મારુ નામ કેમ જોડી દેવાય છે ત્યારે સીધુંના પિતાએ કહ્યું હતું સોસીયલ મીડિયાની મોટી મહેરબાની રહી સીધુના પિતાએ કહ્યું ત્યારે પણ એમને પુત્રની વાતનો વિશ્વાસ કર્યો ન હતો ત્યારે સિંધુ જયારે રડી પડ્યા ત્યારે પિતા પણ ભાવુક થઈ ગયા હતા જયારે સિંધુનું નામ કોઈ ખોટા વિવાદમાં નામ લેવામાં આવતું હતું.
ત્યારે સિંગર સીધું મોસેવાલાને બિલકુલ સારું લાગતું ન હતું એમના મનને તકલીફ થતી હતી ત્યારે સીધુંના પરિવારની કસમ ખાઈને કહ્યું હતું કે તેઓ કોઈપણ ખોટી વસ્તુથી નથી જોડાયા જણાવી દઈએ સીધુ મોસેવાલા કેસમાં પોલીસને પુણેમાંથી એક આરોપી હાથ લાગ્યો છે જેમાંથી મોટા નામ ખુલી શકે છે.