સલમાન ખાન અને એમના પિતા સલીમ ખાનને જાનથી મા!રી નાખવાની ધ!મકી મળી છે સલીમ ખાનને એક લેટર મળ્યું છે તેમાં લખેલ હતું કે સલીમ ખાન અને તમારા પુત્ર સલમાનની હાલત સીધું મોસેવાલા જેવી કરીશુ હકીકતમાં સલીમ ખાનને આ ચિઠ્ઠી ત્યારે મળી જયારે તેઓ રોજની જેમ સવારે ચાલવા સિક્યુરિટી.
સાથે નીકળ્યા સલીમ ખાન જયારે સવારે ચાલવા જાય ત્યારે હંમેશા ની જેમ એકજ જગ્યાએ રોકાઈને બ્રેક લેછે અને એજ રીતે ગઈકાલે પણ તેઓ એજ જગ્યાએ રોકાયા ત્યારે એમને ત્યાં બોકડા પર એમને એક ચિઠ્ઠી પડેલ મળી એને સિક્યુરીટી ગાર્ડે જોઈ આ ચિઠ્ઠી જયારે સલીમ ખાને જોઈ ત્યારે એ ચિઠ્ઠીમાં લખેલ હતું કે સલમાન ખાન.
અને સલિમ ખાન તમારી હાલત પણ એવી થશે જેવી સીધું મોસેવાલા ની થઈ જેને જોઈને પહેલા તો સલીમ ખાન ઘબરાઈ ગયા પછી તેમણે તેની ફરિયાદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં જઈને કરી હવે આ મામલો પોલીસે બહુ ગંભીરતાથી લીધો છે અને આ મામલે વધુ તપાસ કરવાનું શરૂ કરી દીઘી છે.
પોલીસ એ એરિયામાં લાગેલ દરેક સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આજુબાજુના સ્થાનીય લોકોથી પણ આ મામલે પુછપરછ કરી છે પોલીસ એ વાતની તપાસ કરવામાં લાગી છેકે આ ચિઠ્ઠી ત્યાં કોણ મૂકી આવ્યું વચ્ચે પણ મીડિયા રિપોર્ટમાં ખબર પણ આવી હતી કે સિધુની ઘટના બાદ સલમાનની સિક્યુરિટી વધારી છે.