આખરે જે વાતનો ડર હતો એજ થયું સલમાન અને એમના પિતા સલિમ ખાનને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી આપવામાં આવી છે સલિમ ખાનને એક લેટર મળ્યું છે જેમાં લખવામાં આવ્યું છેકે તમારો અને તમારા પુત્ર સલમાનનો હાલ સીધુ મોસેવાલા જેવો કરીશુ સલીમને આ લેટર મુંબઈમાં બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ જોડેથી મળ્યો છે.
હકીકતમાં સલીમ ખાન દરરોજની જેમ પોતાની સિક્યુરિટી સાથે વોલ્ક પર નીકળ્યા હતા તેઓ ખાસ કરીને એક જગ્યાએ રોકાઈને બ્રેક લેછે અને આજે સલીમ ખાને એજ જગ્યાએ રોકાઈને બ્રેક લીધી જે બેન્ચમાં તેઓ બેઠા ત્યાં એક ચિઠ્ઠી હતી જેને એમના સિક્યુરિટી ગાર્ડે જોયા ચિઠ્ઠીમાં લખ્યું હતું સલીમ ખાન અને સલમાન ખાન.
તમારી હાલત પણ એવી થશે જેવી સીધું મોસેવાલાની થઈ હતી એ ચિઠ્ઠી જોઈને સલિમ ખાન ગભરાઈ ગયા સલીમ ખાને તેની ફરિયાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કરી દીધી પોલીસે આ મામલાને બહુ ગંભીરતા થી લીધો છે પોલીસ બેન્ડ સ્ટેન્ડ એરિયામાં લાગેલા બધા સીસીટીવ ફૂટેજ ચેક કરી રહી છે અને.
સ્થાનીય લોકોથી પણ પુછતાજ કરી રહી છે પોલીસ એ વાત જાણવાની કોશિશ કરી રહી છેકે આ ચિઠ્ઠી ત્યાં કોણ મોકલી ગયુ દિવસોમાં ખબર આવી હતી કે સીધુની ઘટના બન્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દીધી છે હજુ એ વાતને થોડા દિવસો થયા નથી ને એવામાં ધ!મકીભરી ચિઠ્ઠી પણ મળી આ મામલે પોલીસે વધુ તપાસ ધરી છે.