પંજાબી સિંગર યોયો હનીસીંગ હાલમાં આઈફા 2022 માં ધૂમ મચાવી રહ્યા છે પોતાના ગીતો અને લુક્સને લઈને ચર્ચામાં રહે છે આઈફાનો આ એવોર્ડ અબુધાબીના આઇલેન્ડમાં ચાલી રહ્યો છે જ્યાં બૉલીવુડ સ્ટારનો જમાવડો જોવા મળ્યો જ્યાં સિંગર યોયો હનીસીંગ એક નવા અંદાજમાં જોવા મળ્યા.
હકીકતમાં હની સીંગ આઈફા એવોર્ડમાં અલગ લુકમાં પહોંચ્યા હતા હની સીંગે ગળામાં સોનાની ગરોળી પહેરીને એન્ટ્રી મારી હતી એમની એન્ટ્રી જેવા થઈ તો બધા જોતા રહી ગયા કારણ કે કોઈ સિંગરે પહેલીવાર આવા લુકમાં આવ્યા હતા અહીં એમની આ તસ્વીર સોસીયલ મીડિયામાં સામે આવી તો યોયો હની સિંગ ટ્રોલ થઈ ગયા હતા.
એક સમયે હની સીંગ પોતાના વાળની સ્ટાઇલ અને કપડાની સ્ટાઈલને લઈને ફેમસ હતા પરંતુ અત્યારે તેઓ ધીરે ધીરે પુરા બદલાઈ ગયા છે પહેલા જેવા ગીતો પણ હમણાંથી નથી મશહૂર થયા એવામાં હાલમાં બધાની સામે અલગ એન્ટ્રી પડવાના ચક્કરમાં તેઓ સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ ગયા મિત્રો હનીસિંગની આ સ્ટાઇલ પર તમે શું કહેશો.