29 મેના રોજ પંજાબી સિંગર સિંધુ મુંસેવાલા ની ઘટના બાદ હાહો મચેલ છે જણાવી દઈએ સીધુંને મોતને ઘાટ ઉતારવાંની પ્લાનિંગ દિલ્હીની તિહાડ જેલમાં રચવામાં આવી સિંધુને મોતને ઘાટ ઉયાર્યો તેની જવાબદારી લોરેન્સ બિસ્નોઈ ગ્રુપે પણ લીધી સિંધુના નિધન બાદ એકવાર ફરીથી પંજાબમાં ગેંગવોર શરૂ થવાની શંકા બતાવાઈ રહી છે.
સિંધુના નધન બાદ નીરજ બવાના ગેંગ સામે આવી છે અહીં લોરેન્સ બિસ્નોઈ ગ્રુપે સિંધુને મોતને ઘાટ ઉતારવાની જવાબદારી લીધી તો દિલ્હીના ખૂંખાર ગેંગસ્ટર નીરજ બવાના ગેંગે સિંધુના મોતની નિંદા કરી અને ખુલ્લી ધ!મકી આપતા કહ્યું કે 2 દિવસ અંદર જ સિંધુના મો!તનો બદલો લઈશું તમને જણાવી દઈએ.
નીરજ બવાના ગેંગે ખુલ્લેઆમ એલાન કર્યું છે અને સીધું એમનો ભાઈ હતો અને બે દિવસમાં તેના ભાઈનો બદલો લેવામાં આવશે તમને યાદ હશે હાલમાં ગેંગસ્ટર નીરજ બવાનાનું નામ પહેલવાન શુશીલ કુમાર મામલે ખુબ ચર્ચામાં રહયું હતું હકીકતનમાં નીરજ બવાના ગેંગસ્ટર દિલ્હીના બવાના ગામનો રહેવાસી છે.
એજ કારણે તેના નામ પાછળ ગામનું નામ જોડાઈ ગયું નીરજ પર અનેક ફરિયાદ દાખલ છે તેણે નાની ઉંમરે જ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો ત્યારથી અનેક ગુના તેના નામે નોંધાયેલ છે કહેવાય છેકે અત્યારે તે જેલમાં બેસીને જ તેની પુરી ગેંગ ચલાવે છે તેની ગેંગમાં દિલ્હી સહિત યુપી હરિયાણાના કેટલાય યુવકો સામેલ છે