મશહૂર સિંગર કેકે દુનિયાને અલવિદા કહી ગઈ 53 વર્ષની ઉંમરે એમણે દુનિયા છોડીને પરિવાર ફેન્સ અને મિત્રોની આંખો નમ કરી ગયા કેકેનું 31 મેના રોજ દુઃખદ નિધન થયું કોલકતામાં લાઈવ શો દરમિયાન એમની અચાનક તબિયત બગડી અને તેઓ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ એમનું નિધન થઈ ગયું સિંગરનું.
નિધન થયા બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી લીધી છે અને આ મામલે તપાસ શરૂ કરી દીઘી છે હવે આ મામલે બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા ઓમ પુરીની પૂર્વ પત્ની નંદિતા પુરીનું ચોંકાવનાર બયાન આવ્યું છે એમણે કેકેના નિધનનું જવાબદાર કોલકત્તા ગણાવતા સીબીઆઈ તપાસની માંગ કરી છે.
કેકેના નિધન બાદ દિગ્ગ્જ અભિનેતા ઓમ પુરીની પૂર્વ પત્ની નંદિતા પુરીએ સોસીયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કેકેના નિધનનું જવાબદાર કોલકતાને ઠેરવ્યું નંદિતાએ પોસ્ટ લખતા કહ્યું પશ્ચિમ બંગાળ પર શરમ આવે છે કોલક્તાએ કેકેને મોતને ઘાટ ઉતાર્યું છે હવે તેને જોડવામાં લાગ્યું છે મંચ પર કોઈ સાવધાની રાખવામાં ન આવી.
અઢી હજાર ની ક્ષમતા વાળી જગ્યામાં કંઈ રીતે 7 હજાર લોકો કંઈ રીતે આવી ગયા એસી કામ નથી કરી રહ્યું તેની ફરિયાદ સિંગરે ચાર વાર કરી દવાઓની કોઈ સુવિધા ન હતી આ મામલે સીબીઆઇ તપાસ થવી જોઈએ ત્યાં સુધી બોલીવુડે કોલકતામાં પરફોર્મન્સ કરવું બાયકોટ કરવું જોઈએ મિત્રો આ મામલે તમે શું કહેશો.