એક પિતા જે પોતાની ઓલાદ માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે પરંતુ એ પિતા ત્યારે હારિ જાય છે જયારે પોતાની જ ઓલાદને કભો એવો પડે છે અને આદુઃખ જે પિતાને મળેછે તે અંદરથી પુરા તૂટી જાય છે અને આ દુઃખ માંથી અત્યારે સીધું મોસેવાલાના પિતા ગુજરી રહ્યા છે પુત્રના મોતનું દુઃખ તેનાથી સાંભળ્યે.
નથી સંભળાઈ રહ્યું તેઓ ઉઠે છે અને ફરીથી પડી જાય છે ક્યારેયક પુત્રને ચૂમી લેછે તો ક્યારેક તેને નિહારીને જોવે છે સીધું હંમેશા સિંહની જેમ જીવ્યા છે એમને કોઈનો ડર ન હતો તેઓ મૂછો પર તાવ આપતા અને દુશમનોના છક્કાં છોડાવતા પિતા પણ જાણતા હતા એમનો પુત્ર હંમેશા સિંહની જેમ જીવ્યો.
પરંતુ આજે પુત્ર હંમેશા માટે ઊંઘી ગયો છે પરંતુ એક પિતા જાણે છેકે એમના પુત્રને ક્યારેય નમવાનું નથી શીખ્યું ગઈ કાલે સાંજે જયારે સિંધુના શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવી રહ્યું હતું ત્યારે પિતાએ જોયું કે આજે એમના પુત્રના મૂછો પર તાવ નથી આ દુઃખમાં પણ એમના પિતાએ સિધુની મૂછો પર ફટાફટ તાવ આપી દીધો.
પિતા ઇચ્છતા ન હતા જે એમના પુત્રને છેલ્લી ઘડીયે મૂછો પર તાવ ન હોય તેઓ નિધન ભલે પામ્યા પરંતુ તેઓ જયારે જીવિત હતા ત્યારે જે વટ હતો એ આજે નિધન પામ્યા પછી પણ રહે પિતાને પુત્ર સિંધુની મૂછો પર તાવ આપતા જેણે પણ જોયો તેઓ ખુદની આંખો માંથી આંશુ ન રોકી શક્યા સલામછે એ પુત્રને જેણે સીધું જેવા પુત્રને જન્મ આપ્યો.