ગીત ચોરી કરવાના આરોપમાં કરણ જોહરે પાકિસ્તાની સિંગરને મુંહતોડ જવાબ આપ્યો છે હાલમાં કરણ જોહરની આવનાર ફિલ્મ જગ જગ જીઓનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું જેમાં નાચ પંજાબનની એક ઝલક બતાવાઈ ગીત સામે આવતાજ પાકિસ્તાની સિંગર અને લેખક અબ્રાહમ અલ હૂકે આ ગીતને પોતાનું ગણાવ્યું.
અને કરણ જોહર પર ચોરી કરવાનો આરોપ લગાવી દીધો અબ્રાહમે કરણને કોર્ટમાં ઘસેટવાની પણ ધ!મકી આપી દીધી જોવા જઈએ તો અબ્રાહમ અને નાચ પંજાબણના શબ્દો એકજેવા જ લાગ્યા પરંતુ આ બાજુ કરણ જોહર તરફથી ટી સિરીઝે અબ્રાહમને મુંહતોડ જવાબ આપી દીધો ટી સિરીઝે એક બયાન જાહેર.
કરતા કહ્યું અમે 1 જાન્યુઆરી 2002 માં રિલીઝ થયેલ ITUNES પર રિલીઝ થયેલ આલ્બમ નાચ પંજાબન ના ગીતને અપડેટ કરવાંના કાનૂની રીતે રાઇટ્સ લીધા છે અને આ ગીત લોલીવુડ ક્લાસિક નામની યૂટ્યૂબ ચેનલ પર ઉપલબ્ધ છે જયારે આ ગીત રિલીઝ થશે ત્યારે બધી પ્લેટફોર્મ પર બધાને ક્રેડિટ આપવામાં આવશે.
જે ગીતની વાત કરવામાં આવી રહી છે તેના કોપીરાઈટ મુવીબોક્સ પાસે છે ટીવી સિરીઝે પોતાના બયાનમાં કહ્યું છેકે આ બધા રાઇટ્સ ખરીદી લીધા છે અહીં ટી સિરીઝનું બયાન આવતાજ અબ્રાહમેં મૌન સેવી લીધું છે અહીં એ નક્કી થઈ ગયું છેકે અબ્રાહમે જે આરોપ લગાવ્યાછે એ તદ્દન જુઠા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.