બોલીવુંડ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેર્શક કરણ જોહરે બુધવારે પોતાનો 50 મોં જન્મદિવસ મનાવ્યો કરણ જોહરે પોતાના 50 માં જન્મદિવસ પર એક મોટી બી ટાઉન માટે પાર્ટી રાખી હતી આ પાર્ટીમાં બૉલીવુડ એક્ટરોનો જમાવડો જોવા મળ્યો આ દરમિયાન અભિષેક બચ્ચન અને.
પત્ની ઐશ્વર્યા પહોંચી હતી અહીં તમામ સ્ટાર એકઠા થયેલ હતા એ દરમિયાન ઐશ્વર્યાનું આગમન થતાંજ બધા તેને જોતી રહી ગયા ગયા પાર્ટીમાં ઐશ્વર્યા અલગ જ અંદાજમાં જોવા મળી હતી ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને અહીં કેમરાને અલગ અલગ પોઝ આપતા જોવા મળ્યા હતા ઐશ્વર્યા આ પાર્ટીમાં અલગજ.
ડ્રેસના લુકમાં જોવા મળી તેઓ બ્લેક કોટી અને આછા સફેદ કપડામા એન્ટ્રી મારી હતી બંને કપલે કેમરા સામે અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળ્યા તેમની અહીં કેટલીક તસ્વીર હાલમાં સોસીયલ મીડિયામાં સામે આવી છે અને સામે આવતાજ જોત જોતા વાયરલ થઈ ગઈ હતી ફેન્સ તેના પર પ્રેમ વર્ષાવી રહ્યા છે.