બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા આજે પોતાનો 50 મોં જન્મદિવસ મનાવી રહ્યા છે અહીં આ મોકા પર બોલીવુડની કેટલીયે સેલિબ્રિટી કરણ જોહરને જન્મદીવસની શુભકામનાઓ પાઠવી રહી છે હવે તેના વચ્ચે આલિયા ભટ્ટ પોતાના મેન્ટર અને ગોડફાધર કરણ જોહરને જન્મદિવસ વિશ કરવાનું નથી ભૂલી.
આ મોકા પર એક્ટર આલિયા ભટ્ટે કેટલીક અનસીન તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરીછે સામે આવેલ તસ્વીરમાં કરણ જોહર આલિયા ભટ્ટને પેમ્પર કરતા જોવા મળી રહ્યા છે તસ્વીર શેર કરતા આલિયાએ એક મસ્ત મેસેજ પણ લખ્યો છે આલિયાએ મેસેજ લખતા કહ્યું એ સૌથી ઉદાર માણસ જેને હું જાણું છું જેઓ મારા પિતા છે.
મારા ખાસ મિત્ર છે અને મારા મેંટર છે હેપ્પી 50 મોં જન્મદિવસ અને હું આશા અને પ્રાર્થના કરું છુકે તમારી જિંદગીમાં પ્રેમ શાંતિ અને ખુશીઓ બની રહે હું તમને ખુબજ પ્રેમ કરું છું તેને ઇન્સ્ટાગ્રામ પણ નહીં સંભાળી શકે આલિયા ભટ્ટની કરણ સાથેની તસ્વીર તમે અહીં જોઈ શકો છો કરણ જોહરને અમારી તરફથી પણ જન્મદિવસની શુભેછાઓ.