બૉલીવુડ એક્ટર જાનવી કપૂરે કેટલીક જ ફિલ્મો કર્યા છતાં લોકો વચ્ચે પોતાની ખાસ જગ્યા બનાવી ચુકી છે પોતાની સ્ટાઇલ અને અંદાજથી લોકોમાં ચર્ચાનો વિષય રહે છે એક્ટર પોતાના કવર ફિગર અને બોલ્ડસેન્સના કારણે ખુબ જાણીતી છે હકીકતમાં હાલમાં જાનવી કપૂરને એક મુંબઈની એક રેસ્ટોરેન્ટ ભહાર સ્પોટ કરવામાં આવી..
જ્યાં જાનવી કપૂર શાનદાર અંદાજમાં જોવા મળી આ દરમિયાન તેનો ડ્રેસ ખુબજ ટૂંકો અને બોલ્ડ હતો એક્ટરે બ્લેક કલરનો કટ લાગેલ ડ્રેસ પહેર્યો હતો જાન્વીના આ ડ્રેસમાં લેસવર્ક જોવા મળી રહ્યું હતું જે તેના લુકમાં વધારો કરી રહ્યું હતું જાનવીએ જે પ્રકારના કપડાં પહેર્યા હતા તે બોલ્ડનેસની હદો પાર કરી હતી.
એટલુંજ નહીં જાનવી કપૂર પોતાની ટૂંકી ડ્રેસમાં પોતાની ટોન્ડ પગને ફ્લોન્ટ કરતા શાનદાર અંદાજમાં જોવા મળી હતી એક્ટર જાનવી કપૂર પોતાની આ ડ્રેસમાં ખુબસુરત લાગી રહી હતી સાથે કાળા સેન્ડલ સાથે પોતાના લુકનને જાનવીએ પૂરું કર્યું હતું મિત્રો જાનવીના આ ડ્રેસ પર તમેં શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.