ટીવીની લોકપ્રિય સિરિયલ ગુમ હૈ કિસીકે પ્યારમેં ના એક્ટર નીલ ભટ્ટ અને ઐશ્વર્યા રિયલ લાઇફલમાં પતિ પત્ની છે એતો તમે જાણતા હશો બંને સ્ટાર પલ્સનો રિયાલિટી શો સ્માર્ટ જોડી કરી રહ્યા છે અરે એ પણ ખબર હશે પરંતુ મિત્રો તમે એ નહીં જાણતા હોવ કે રિયાલિટી શોનો આવનારા એપિસોડમાં ઐશ્વર્યાએ પતિ નીલને બધાની સામેજ બેઈજ્જત કરી દીધો.
હકીકતમાં ઐશ્વર્યા અને નીલને એક ટાસ્ક મળ્યું હતું જેમાં ઐશ્વર્યા બ્લાઇન્ડ ફોલ્ડ હતી અને નીલને તેને ઇન્ટ્રક્શન આપવાની હતી નીલને ન માત્ર ઐશ્વર્યાને હડલ્સ પાર કરવાના હતા પરંતુ રસ્તામાં આવતી ચાવીઓને પણ ઐશ્વર્યા ને બતાવાની હતી અને ઐશ્વર્યાએ એ ચાવીઓ ઉઠાવાની હતી પરંતુ સેફટીના ચક્કરમાં નીલ એ ચાવીઓ ભૂલી ગયા.
તેઓ બસ એ વિચારતા રહ્યા કે કંઈ પણ કરીને ઐશ્વર્યા એ હડલ્સથી બહાર આવી જાય પરંતુ ગેમ પુરી ચાવી પર હતી જયારે ઐશ્વર્યાને એ ખબર પડી કે નીલ ચાવી ભૂલી ગયા છે ત્યારે ઐશ્વર્યા નીલ પર બધાની સામે નીલ પર ગુસ્સેથી બોલવા લાગી ટીવીના રિયાલિટી શોમાં ઐશ્વર્યા પતિ નીલ પર જોર જોરથી બોલવા લાગી.
ત્યારે ઐશ્વર્યા અને નિલથી વાત કરવામાં આવી ત્યારે ઐશ્વર્યાએ ગુસ્સામાં કહી દીધું કેહુ શું બોલું હું કંઈ ન કહી શકું આ તેની ભૂલ છે જયારે નીલે પણ બધાની સામે સ્વીકારી લીધુંક કે મારી આ ભૂલ છે તેમનો આ વિડિઓ સામે આવતાજ ફેન્સ ઐશ્વર્યાને ન કહેવાનું કોમેંટમાં કહી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.