બૉલીવુડ એક્ટર જાનવી કપૂર એકવાર ફરીથી પોતાની ગ્લેમરસ ફોટોના કારણે ખુબ ચર્ચામાં છે જેને એક્ટર પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરીને ધૂમ મચાવી છે જાનવી કપૂર ગ્લેટરી બોડીકૉન ડ્રેસમાં અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે બોલીવુડમાં પોતાના અભિનયના કારણે લોકપ્રિય જાનવી કપૂર સાથે.
સોસીયલ મીડિયામાં પણ ખુબજ લોકપ્રિય છે તેઓ સમય સમયે પોતાની હોટ તસ્વીર શેર કરતી રહે છે એવામાં હાલમાં આવેલ લેટેસ્ટ ફોટોશૂટે અત્યારે સોસીયલ મીડિયા ગરમ કરી દીધું છે હકીકતમાં જાનવીએ બોડીકોન સ્લીટ ડ્રેસમાં કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેણે પોતાની 10 તસ્વીરની રીલિઝ બનાવી શેર કરી છે.
તસ્વીરમાં જાનવી કપૂર અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે તેઓ આ બોડીકૉન ડ્રેસ શાનદાર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે ફોટોમાં એક્ટર મોટી આંખો અને ખુલા વાળમાં જોવા મળી રહી છે તેના લુકમાં જે ચાર ચાંદ લગાવી રહ્યું છે સોસીયલ મીડિયામાં જાનવી કપૂરનો આ ગ્લેમરસ લુક વાયરલ થઈ ગયો છે.