મનોરંજન ઈન્ડસ્ટ્રીઝથી એક એવી ખબર સામે આવી રહી છે જેને સાંભળીને એકવાર ફરીથી તમારું દિલ તૂટી જશે હકીકતમાં 20 વર્ષની એક્ટરે ખુદખુશી કરી લીધી છે આટલી નાની ઉંમરે જિંદગીથી જંગ હારી ગઈ છે મિત્રો આપણે જેની વાત કરી રહ્યા છીએ તેઓ બંગાળી એક્ટર પલ્લવી ડેછે પલ્લવી અત્યારે બંગાળી.
ટીવીની લોકપ્રિય સીસીયલ મોન માનેનામાં લીડ એક્ટરનું પાત્ર નિભાવતી હતી 2 દિવસ પહેલાજ પલ્લવી શૂટિંગ માટે પણ ગઈ હતી જયારે આજે સવારે પલ્લવીએ પોતાના ઘરેજ પંખે લટકીને ખુદખુશી કરી લીધી જયારે પલ્લ્વીને પંખે લટકેલ જોઈ ત્યારે તેને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ હોસ્પિટલના.
ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી પોલીસે આ કેસને ખુદખુશી બતાવી છે પરંતુ આ મામલે વધુ તપાસ કરવામાં આવી છે પલ્લવીના મૃતદેહને પોસ્ટમર્ટન કરવા માટે મોકલી દેવામાં આવ્યો છે પલ્લવીએ નાની ઉંમરે સારી પ્રીસિદ્ધિ મેળવી હતી પરંતુ એવુંતો શું થયું કે પલ્લવીએ ખુદખુશી કરવી પડી પલ્લવીના આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના.