35 વર્ષની થઈ ચુકી કંગના રાણાવતની સાથેની ઉંમરની લગભગ દરેક એક્ટર લગ્ન કરી ચુકી છે પરંતુ લગ્નનું તો છોડો કંગનાનો તો કોઈ બોયફ્રેન્ડ પણ નથી બોલીવુડમાં સૌથી વધુ ચાર્જ લેનાર અને પોતાની ફિલ્મોથી વધુ કમાણી કરી આપનાર કંગનાના લગ્ન આખર કેમ નથી થઈ રહ્યા તેના પર એમણે પહેલીવાત મૌન તોડ્યું છે.
સિદ્ધાર્થ ક્નનને આપેલ ઇન્ટરવ્યૂમાં કંગનાએ પહેલીવાર પોતાના લગ્ન વિશે આટલી ખુલીને વાત કરી છે કંગનાએ જણાવ્યું કે તેના લગ્ન એટલા માટે નથી થઈ રહ્યા કે લોકો તેના વિશે એવી અફવાઓ ફેલાવતા રહે છેકે તેઓ બહુ લડાકુ છે અને બધાથી જબરજસ્ત લડી પડે છે કંગનાએ કહ્યું કે આવી અફવાઓને કારણે.
લોકો સામે એક વિચાર કાયમ કરી દીધો છે જેના કારણે એમને પોતાનો પરફેક્ટ મેચ નથી મળી રહ્યો તેના સાથે કંગનાએ કહ્યું કે તેના વિશે એવી ચર્ચા થાય છેકે તે યુવકોને મા!રમારે છે તેના કારણે યુવકો તેનાથી દૂર રહે છે પોતાના શરૂઆતના દિવસોમાં કંગનાએ સૌથી પહેલા આદિત્ય પંચોલીથી ડેટિંગ કર્યું હતું પરતું જયારે આ સબંધ તૂટ્યો ત્યારે કંગનાએ તેના પર.
ગંભીર આરોપ લગાવ્યો તેના બાદ કંગના અધ્યન સુમન સાથે થોડો સમય રહી પરંતુ ત્યાં પણ એમનો સબંધ વધુ ન ટક્યો તેના બાદ કંગનાના મુજબ તેઓ ઋત્વિક રોશન સાથે પણ સબંધમાં હતી પરંતુ ઋત્વિકે તેનો ઇન્કાર કર્યો કંગનાનો સબંધ જેની સાથે પણ તૂટ્યો તેના બાદ તેની સાથે વિવાદ થયો જોવા મળ્યું અત્યારે તો કંગના લાંબા સમયથી સિંગલ છે