કમલ હસન એમની સંપત્તિ 450 કરોડ કેટલીયે મોંઘી ગાડીઓ અને એક આલીશાન ઘર એમની પુત્રી શ્રુતિ હસન સંપત્તિ 45 કરોડ મોંઘી ગાડીઓ અને 2 આલીશાન ઘર નાની પુત્રી અક્ષરા જેમની સંપત્તિ 14 કરોડ જયારે માં સારિકા કમાણી માત્ર 2500 રૂપિયા અને અનાજ માટે ફાફાં શું મિત્રો એવું ક્યારેય થઈ શકે છેકે જેની આગળ.
સંપત્તિનો એટલો ભંડાર લાગેલ હોય એને પૈસા કમાવવા માટે મજુરી કરવી પડે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી સફળ એક્ટર માંથી એક કમલ હસનની છૂટાછેડા આપેલ પત્ની સારિકાની જિંદગી અત્યારે સૌથી ખરાબ સમયમાં ચાલી રહી છે પોતાના સમયની સુપરહિટ એક્ટર રહી ચૂકેલ સારિકા અત્યારે ગરીબીમાં જીવી રહી છે
પરંતુ એમની મદદ કરવા કોઈ ન આવ્યું સારિકાએ પહેલીવાર ખુલાસો કર્યો છેકે લોકડાઉન સમયમાં એમણે જબરજસ્ત તંગીથી ગુજરવું પડ્યું અને તે જીવવા માટે ત્રણ હજાર રૂપિયા પણ નતી કમાઈ રહી તી હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સારિકાએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન એમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેના બધા પૈસા પુરા થઈ ગયા હતા સારિકાએ.
જણાવ્યું એ સમયે એમને સિનેમાઘરમાં કામ કરવું પડ્યું જ્યાં એમને 2500 રૂપિયા મળતા હતા પરંતુ એ સમયે તેઓ એટલી મજબુર થઈ ગઈ કે એમણે એ સમયે ન પોતાની પુત્રીથી મદદ માંગી કે કમલ હસનથી જણાવી દઈએ સારિકા અને કમલ હસને 2005 માં છુટાછેડા લીધા હતા હાલમાં સારી જોડે કેટલાક પોજેક્ટ આવ્યા છે જેનાથી એમનો ખર્ચો ચાલવા લાગ્યો છે.