સાઉથની ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવનું પાત્ર નિભાવનાર અને હિન્દી પટ્ટામાં પણ લોકપ્રિય થયેલ રાણા દગ્ગુબાતી વિશે કહેવાઈ રહ્યું છેકે તેઓ એકવાર ફરીથી કરણ જોહર સાથે કામ કરી શકે છે એમણે પહેલા બહુબલી 1 અને બાહુબલી 2 માં કામ કર્યું હતું જે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી તેના શિવાય બંનેએ.
વેલકમ 2 માટે પણ સાથે કોલેબ કર્યું હતું પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસમાં ફ્લોપ ગઈ હતી હવે આવો જાણીએ એવું કેમે કહેવામાં આવી રહ્યું છેકે રાણા દગ્ગુબત્તી સાથે કરણ જોહર સાથે કામ કરવા જઈ રહ્યા છે હકીકતમાં હાલમાં રાણા દગ્ગુબત્તીને ધર્મા પ્રોડક્શન ઓફિસમાં સ્પોટ કરવામાં આવ્યા તેઓ લગભગ 2 મહિના પહેલા પણ ઓફિસ પર સ્પોટ થયા હતા.
ત્યાં સુધી કે અનન્યા પાંડે પણ એમની સાથે ઓફિસે જોવા મળી હતી કરણ જોહર તો આમ પણ અનન્યા અને વિજય દેવરકોન્ડા સાથે લાઇગર ફિલ્મ કરી રહ્યા છે અને તે એક પેન ઇન્ડિયા ફિલ્મ છે અહીં અંદાજ લગાવાઈ રહ્યા છેકે રાણા દગ્ગુબત્તી એકવાર ફરીથી કરણ જોહર સાથે કામ કરી શકે છે અને તે પણ એક વેબસીરીઝમાં.