સાઉથની સ્ટાર શ્રિયા શરન અત્યારે ગોવામાં મજા માણિ રહી છે તેઓ લગાતાર કેટલીયે તસ્વીર ત્યાંથી શેર કરીને ફેન્સને ટચમાં રહી છે જણાવી દઈએ એક્ટર શ્રિયા શરને હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે તેમાં તેઓ ગોવામાં ફેમિલી સાથે મજા માણી રહી છે શ્રિયા શરન ગોવામાં પુત્રી અને.
પતિ અન્દ્રઈ કોસચિવ સાથે ગોવાની મજા લઈ રહી છે શ્રિયા શરને કાળા કલરની મોનોકીનીમાં પોતાની તસ્વીર શેર કરી છે અને આ દરમિયાન એક્ટરે એક નાવમાં સૂઈને પોઝ આપતા જોવા મળી રહી છે અહીં મસ્તી ભર્યા પળને વિતાવતી જોવા મળી રહી છે જયારે અન્ય તસ્વીરમાં તેઓ પુત્રી સાથે પણ જોવા મળી રહી છે.
એક્ટર શ્રિયા શરન ગોવાના સમુદ્ર વચ્ચે નાવમાં બેસીને પતિ અને પુત્રી સાથે ખુબ મસ્તી કરતા જોવા મળી રહી છે જણાવી દઈએ શ્રિયા શરન હાલમાં અજય દેવગણ સાથે દ્રશ્યમ ફિલ્મનું ગોવામાં શૂટિંગ કરી રહી છે અને આ દરમિયાન તેણીએ સમય કાઢીને ફેમિલી સાથે હળવાશની પળો માણતા જોવા મળી રહી છે.