આઈપીએલ સીઝન 2022 માં દરેક સીઝનની જેમ અજાણી યુવતી ચર્ચાનો વિષય બની છે સામે આવેલ આ અજાણી યુવતીને પહેલા કોઈ જાણતું ન હતું પરંતુ આઇપીએલ 2022 શરૂ થયા બાદ તે પુરા ભારતમાં મશહૂર થઈ ગઈછે આ અજાણી યુવતીને ઇન્ટરનેટમાં ખુબજ સર્ચ કરવામાં આવી રહી છે આપણે વાત કરી રહ્યા છીએ.
જે હાલમાં પંજાબ કિંગ્સ ઇલેવનની ટીશર્ટ પહેરીને જોવા મળતી અજાણી યુવતીની અને જયારે પંજાબની મેચ હોય ત્યારે જ જોવા મળે છે જણાવી દઈએ પંજાબ કિંગ્સ ઇલેવન ટિમ સમયે જોવા મળતી આ યુવતીનું નામ શશિ ઘીમન છે અને શશિ ધીમન સોસીયલ મીડિયા પેજ માટે એન્કરિંગનું કામ કરી રહી છે પંજાબ કિંગની યૂટ્યૂબ ચેનલ.
ઇન્સ્ટાગ્રામ વિડિઓ અને રીલ્સમાં રાશિ જોવા મળી છે તેના શિવાય પંજાબ કિંગ ટીમના પ્રિ અને પોસ્ટ મેચ વિડિઓ પણ શશિ એન્કરીંગ કરે છે શશી ધીમન ચંદીગઢની રહેવાશી છે 2020 થી તેઓ મુંબઈ જ રહે છે શશી એન્કરિંગ પહેલા સ્ટેન્ડ અપ કોમેડી કરતી હતી અને આ વર્ષે તેઓ 2022 થી આઈપીએલ કિંગ પંજાબ સાથે જોડાઈ છે.