ગયા દિવસોમાં રિલીઝ થયેલ યશની કેજીએફ 2 એ બોક્સઓફિસનમાં જબરજસ્ત કમાણી કરી રહી છે ફિલ્મે કમાણીના મામલે અનેક મોટી ફિલ્મોને પાછળ છોડી છે ફિલ્મને લોકોએ ખુબજ પ્રેમ આપ્યો પરંતુ હવે તેના વચ્ચે ફિલ્મથી જોડાયેલ એક એક્ટરને લઈને દુઃખદ ખબર સામે આવી છે ફિલ્મના એક્ટર મોહન જુનેજા.
જેમનું 54 વર્ષની ઉંમરે નિધન થયું છે મોહન જુનેજા નિધન પામ્યા તેની ખબર સામે આવતાજ પૂરું ફિલ્મ જગત શોકમાં ડૂબી ગયું છે દિગજ્જ અભિનેતાના ફેન્સ અત્યારે એમને નિધનનો શોક વ્યક્ત કરી રહ્યા છે મોહન જુનેજા લાંબા સમયથી બહુ બીમાર હતા પરંતુ એમની હાલત અચાનક વધુ બગડતા બેંગ્લુરુની એક હોસ્પિટલમાં.
દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એમનું દુઃખદ નિધન થઈ ગયું એમના નિધન બાદ કેજીએફ ફિલ્મના નિર્માતાઓ એ દિગજ્જ અભિનેતાના પરિવારને સંવેદના વ્યક્ત કરી છે અને ટવીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેઓ સાઉથના કન્નડ ફિલ્મોના એક લોકપ્રિય ચહેરો હતા મોહન જુનેજાએ કેજીએફ ના પહેલા ભાગમાં અને.
હાલમાં રિલીઝ થયેલ કેજીજીએફના બીજા ભાગમાં પણ જબરજસ્ત અભિનય કરો હતો એમના દમદાર ડાયલોગને ફેન્સે ખુબ પસંદ કર્યા હતા અત્યારે પુરા દેશમાં કેજીએફની સફળતાને મનાવવામાં આવી રહી છે પરંતુ ફિલ્મનું એક પાત્રનું નિધન થતા એમના તમામ ચાહકો દુઃખમાં ડૂબી ગયા છે એમના આત્માને ભગવાન શાંતિ બસ આપે એજ પ્રાર્થના.