બૉલીવુડ એક્ટર જાનવી કપૂરે વર્ષ 2018માં બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કર્યું હતું તેના બાદ એમણે પાછળ વળીને ક્યારેય નથી જોયું અને લગાતાર આગળ જ વધી રહી છે જાનવી કપૂર પોતાના અભિનય સાથે પોતાના ફેશનસેન્સ ને લઈને પણ ખુબજ લોકપ્રિય છે જાનવી કપૂરે હાલમાં મુંબઈના બાંદ્રામાં સ્પોટ થઈ તેને.
જોતા જ મીડિયાએ તેને ક્લીક કરવાનું શરૂ કરી દીધું હતું આ દરમિયાન તેની અદાઓ જોવા લાયક હતી જાનવી કપૂરે અહીં લાલ કલરની ખુબજ ટાઈટ ડ્રેસ પહેરી રાખી હતી જાનવીના આ ડ્રેસે લોકોનું ધ્યાન દોર્યું હતું જાનવી કપૂરે હાથમાં એક પેકેટ પકડી રાખ્યું હતું અને ખભા પર એક બેગ પણ લટકાવી રાખી હતી.
તેની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જાનવીના કામની વાત કરીએ તો એમણે વર્ષ 2018 માં રિલીઝ થયેલી ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું જયારે હાલમાં તેની જોડે ગુડ લક જેરી તથા મિલી અને બવાલ જેવી ફિલ્મો છે મિત્રો જાનવીની આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.