મંદિરા બેદીને મિત્ર સાથે પુલમાં મસ્તી કરવાનું ભારે પડી ગયું છે ગયા વર્ષે જૂન મહિનામાં એમના પતિ રાજ કૌ શલનુંનિધન થઈ ગયું હતું પરંતુ હવે તેની હાલમાં આવેલી તસ્વીર જોઈને ફેન્સ અચાનક ભ!ડકી ગયા છે અને એમણે મંદિરાને ફટકાર લગાવી છે કેટલાય યુઝરને આ બિલકુલ પસંદ નથી આવી રહ્યું કે મંદિરા.
પોતાના પુરુષ મિત્ર સાથે આ રીતે પુલમાં મસ્તી કરે એમની આ તસ્વીર પર એક ફેન્સે કોમેંટ કરતા પૂછ્યું આ તમારો નવો પતિ છે જયારે બીજાએ લખ્યું કે મેડમને આટલી જલ્દી બીજો મળી ગયો જયારે અન્ય એકે લખ્યું કે યાર કેટલાક ટાઈમ પહેલાજ તેના પતિનું નિધન થયું હતું અને ત્યારે આ બહુ દુઃખી હતી.
પછી બધું શુંછે આજ તમારો પતિ હતો શું જયારે અન્ય યુઝરે કહ્યું અરે તમારો પહેલા પતિને નિધન પામ્યે કેટ્લોક સમય જ થયો છે થોડી તો રાહ જોવી હતી જયારે બીજા યુઝરે લખ્યું મેડમ તમારા માટે આ શરમની વાત છે હમણાં હમણાં તમારો પતિ ગુજરી ગયો અને હવે આટલી જલ્દી નવો પણ મળી ગયો અને પતિને.
ખોયા બાદ ભારતીય મહિલા વિધવા થઈ જાય ત્યારે ભગવાન આવી પત્ની બીજા કોઈને ન આપે આખરે એક બીજાએ કહ્યું ભારતીય સંસ્કૃતિને તમારા જેવા લોકોએ બરબાદ કરીને રાખી છે જણાવી દઈએ મંદિરાએ ઘણીવાર ટ્રોલિંગનો સામનો કરવો પડતો હોય છે ક્યારેક તેના લુકને લઈને તો ક્યારે તેના બાળકોને લઈને.