કેટરીના કૈફ અને વિકી કૌશલે લગ્ન કર્યે લગબઘ 4 મહિના થઈ ગયા છે કપલે 9 સપ્ટેમ્બર 2021ના રોજ લગ્ન કરી લીધા હતા લગ્ન બાદ આ કપલ સોસીયલ મીડિયામાં ખુબજ ચર્ચાનો વિષય બની રહ્યું છે હકીકતમાં હાલમાં વિકી કૌશલે હેલો ઇન્ડિયન મેગેઝીનમાં ફોટોશૂટ કરાવ્યું આ દરમિયાન પોતાના લગ્નને લઈને.
સવાલ પૂછવામાં આવ્યો હતો આ દરમિયાન કેટરીના અને વિકિના લગ્નની પણ કેટલીક વાતો થઈ વિકીને ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછવામાં આવ્યો કે તમે શું મારી સાથે તમારા લગ્ન સમયની એ પસંદ પળ શેર કરી શકો છો ત્યારે વિકીએ જવાબ આપ્યોકે આ બધૂ માત્ર એક પળનું નથી તેના પહેલા પણ હેલો ઇન્ડિયા સાથે.
વાત કરતા વિકીએ કહ્યું હતું કે તેમણે કેટરીના કૈફ સાથે લગ્ન કરીને ખુદને ધન્યતા અનુભવી છે મને એક એવું પાત્ર મળ્યું છેકે તેઓ ખુબ બુદ્ધિમાન સમજદાર અને દયાળું છે જેમનાથી દરેક દિવસે ઘણું શીખવા મળે છે જયારે વાત કરીને આ બંને સ્ટાર ના સાથે ફિલ્મોની તો તેઓ અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.