તારક મહેતા શોમાં એટલી મોટી ભૂલ કરી દેવામાં આવી કે શોના મેકરોએ પુરા દેશની માંગી મંગાવી પડી તારક મહેતા વર્ષોથી ટેલિવિઝનનો નંબર વન શો બનેલ છે ટેલિવિઝનનો માત્ર આ એક શોછે જેને નાનાથી લઈને મોટા તમામ લોકો એકસાથે જોઈ શકે છે પરંતુ હાલમાં શોમાં એક એવી ભૂલ થઈ ગઈ કે
જેના લીધે શોના મેકરોએ માફી મંગાવી પડી અને આ ભૂલ બીજા કોઈ માટે હોતી તો ચાલતી પરંતુ સ્વર્ગસ્થ લતા મંગેશકરને લઈને થઈ જેના બાદ લોકોએ શોને લઈને એટલું ખરું ખોટું સંભળાવ્યું કે મેકરોએ તેના માટે શર્મનાક થવું પડ્યું હકીકતમાં ગયા છેલ્લા 2 શોમાં ગોકુલધામ સોસાયટીમાં મ્યુઝિકલ નાઈટ બતાવાઈ.
જ્યાં આઇકોન ગીતોની ચર્ચા ચાલી રહી હતી તેના વચ્ચે લતા દીદીનું મોસ્ટ હિટ ગીત એ મેરે વતન કે લોગો વિશે ખોટી જાણકારી આપવામાં આવી કહેવામાં આવ્યું કે ગીત 1965માં રિલીઝ થયું હતું પરંતુ આ જાણકારી ખોટી હતી એટલે લોકોએ તેના પર હંગામો મચાવ્યો જેના બાદ શોના મેકર ઘબરાઈ ગયા અને શોના મેકર અસિત મોદીએ એક માફીનામું જાહેર કર્યું.
બધાની માફી માંગી અને ભૂલ સુધારતા કહ્યું કે એમનું એ ગીત 26 જાન્યુઆરી 1963ના રોજ રિલીઝ થયું હતું અને અમે વચન આપીએ છીએ કે ભવિષ્યમાં હવે સાવધાન રહીશું આ માંફી સામે આવતાજ લોકો આ મામલે શાંત થઈ ગયા આમ તો નાની મોટી ભૂલો શોમાં થયા છે પરંતુ આ ભૂલ લતા દીદી વિષે હતી એટલે વિવાદ થોડો વધુ થયો.