સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેકઅપ વચ્ચે ક્યારા અડવાણી લગાતાર પોતાની આવનાર ફિલ્મ ભૂલભુલૈયા 2 ના પ્રમોશનમાં વ્યસ્ત છે તેના બાદ ક્યારા એક પછી એક હોટ ડ્રેસમાં સામે આવી રહી છે જેને જોઈને તમે પણ ક્યારાની પ્રશંસા કરતા થાકશો નહીં હાલમાં ક્યારાનું પીળા રંગના કપડામાં એક ફોટોશૂટ સામે આવ્યું છે.
ક્યારા અડવાણી હાલમાં જ પીળાં રંગના આઉટફિટમાં સ્પોટ થઈ જેમાં તેઓ ખુબ હોટ અંદાજમાં જોવા મળી એક્ટરે આ ડ્રેસમાં એકથી એક હોટ પોઝ આપતા જોવા મળી અહીં સામે આવેલ ડ્રેસમાં ખાસ વાત એ છેકે ક્યારાએ આ ઓફશોલ્ડર ડ્રેસમાં પણ સાઇડમાં કટ જોવા મળ્યો જે ડ્રેસમાં બોલ્ડનેશ વધુ જોવા મળી.
જણાવી દઈએ ક્યારા હાલમાં પોતાની આવનાર ફિલ્મ ભૂલભુલૈયા 2 જેમાં કાર્તિક આર્યન સાથે તેઓ પણ જોવા મળશે તેના પ્રમોશનમાં અત્યારે તેઓ વ્યસ્ત છે સિદ્ધાર્થ સાથે બ્રેક છતાં ક્યારા તેના અંદાજમાં જોવા મળી રહી છે હાલમ સામે આવેલ તસ્વીરને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.