Cli

નોરા ફતેહીએ પારદર્શક કપડામાં બતાવ્યું પોતાનું હોટ ફિગર તસ્વીર અને વિડિઓ સામે આવતાજ થયો વાયરલ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર નોરા ફતેહી અત્યારે તેના અલગ અંદાજથી ખુબજ લોકપ્રિય બની છે તેઓ હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહેતી સ્ટાર છે નોરાના ફોટો અને વિડિઓ સમય સમયે વાયરલ થતા રહે છે હાલમાં નોરાને એક શોના સેટ બહાર સ્પોટ કરવામાં આવી જેનું પહેરેલ આઉટફિટ અત્યારે ચર્ચાનો વિષય બનેલ છે.

નોરાની આ ડ્રેસ સામે આવ્યા બાદ ફેન્સ ખુદને કોમેંટ કરવાથી રોકી રહ્યા નથી નોરા પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે જણાવી દઈએ નોરા ફતેહીને હાલમાં એક શોના સેટની બહાર સ્પોટ કરવામાં આવી હતી એ સમયની અહીં કેટલીક તસ્વીર સામે આવી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે ફેન એ તસ્વીર પર પોતાની.

અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે સામે આવેલ વીડિયોમાં જોઈ શકાય છેકે નોરા ફતેહીએ સિલ્વર કલરનો ડ્રેસ પહેર્યોછે જે મેટાલિક લાગી રહ્યો છે સાથે નોરાએ હાઈ હિલ્સ પણ પહેર્યા છે વિડિઓ સામે આવતાજ લોકો તેને ખુબ જોઈ રહ્યા છે નોરાના કામની વાત કરીએ તો અત્યારે નોરા એક ડાન્સ શોને જજ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *