શાહરુખ ખાનનો બંગલો મન્ન્તની નવી નામ પ્લેટની કિંમત સાંભળીને લોકો હેરાન રહી ગયા છે માત્ર આ નામ પ્લેટની કિંમત જ એટલી છેકે આસાનીથી એક ઘર ખરીદી શકાય અત્યારે શાહરૂખના ઘરની બહાર લગાવેલ નેમપ્લેટની ખુબ ચર્ચા થઈ રહી છે શાહરૂખે 21 વર્ષ પહેલા આ બંગલો ખરીદ્યો હતો અને ત્યારથી.
આ નેમપ્લેટની ડિઝાઇન એકજ રહી આમ તો નામ પ્લેટ ખરાબ થઈ ત્યારે ત્રણ ચાર વાર બદલવામાં આવી પરંતુ તેના ઉપર લખેલ મન્નત શબ્દ એકજ જેવો રહ્યો પરંતુ 21 વર્ષ બાદ ન માત્ર નેમ પ્લેટ બદલવામાં આવી પરંતુ તેના ડિઝાઈન પણ શાહરૂખે બદલાવી દીધી નામ પ્લેટ બદલાવ્યાં પછી લોકો પોત પોતાના તર્ક આપી રહ્યા છે.
પરંતુ એવામાં નેમપ્લેટની કિંમત પર ચોંકાવનાર ખુલાસો થયોછે ન્યુઝ પોર્ટલ ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ આ નેમ પ્લેટની કિંમત 25 થી 26 લાખ રૂપિયા છે નેમપ્લેટને શાહરુખની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કરાવી છે ગૌરી એક મોટી ઈન્ટીરીયર ડિઝાઈનર છે શાહરુખની આ નેમપ્લેટ એમના ફેન્સ માટે બહુ ખાસ છે અહીં.
લોકો નેમપ્લેટ આગળ પોતાની ફોટો ક્લીક કરાવે છે નેમપ્લેટ ને ડિઝાઇન કરાવ્યા પહેલા એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું જયારે ફેન્સ આ નેમપ્લેટ સાથે ફોટો ક્લીક કરાવે ત્યારે બહુ શાનદાર દેખાય મિત્રો નવી નેમપ્લેટ પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.