બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા અત્યારના દિવસોમાં પોતાના એકથી એક હટકે લુકના લીધે છવાઈ રહે છે ફેશનના મામલે ચર્ચામાં રહેતી મલાઈકાએ હાલમાં કેટલીક એવી તસ્વીર શેર કરી છે જેના લીધે તેઓ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે હકીકતમાં મલાઈકાની અરીસામાં થી લીધેલ સેલ્ફીમાં પોતાનું ફિગર ફ્લોટ કરતા તસ્વીર સામે આવી છે.
લેટેસ્ટ સેલ્ફીમાં મલાઈકા ખુલા સિલ્કી વાળ સાથ એકદમ બાર્બી ડોલ જેવી લાગી રહી છે તેના પર ધારીને જોઈએ તો મલાઈકાની ભમરીની મધ્યમાં અકસ્માત સમયે વાગેલ ચોટના નિશાન જોવા મળી રહ્યા છે મલાઈકાની આ તસ્વીર પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે તેના પર કેટલાક પ્રશંસા તો કેટલાક ટ્રોલ કરી રહ્યા છે.
તેના શિવાય પણ એક પાર્ટી કરતા સમયની જૂની તસ્વીર પણ સામે આવી છે જેમાં તેઓ હુશ્નનો પાછળનો ભાગ બતાડતાં જોવા મળી રહી છે તસ્વીરમાં તમે જોઈ શકો છોકે મલાઈકા સ્વેતા બચ્ચન સાથે સેલ્ફી લઈ રહી છે સ્વેતા બચ્ચન મલાઈકાની ડ્રેસ ખીંચતા જોવા મળી રહી છે મિત્રો મલાઇકની આ તસ્વીર પર તમે શું કહેશો.