ઇન્ડિયન આઇડલ 12 ની સિંગર સાયલી કાંબલેએ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ ધવલ સાથે લગ્નના ફેરા ફરી લી ધા છે જાણીતી સિંગર સાયલીની તસ્વીર અને વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સાયલીએ મહારાષ્ટ્રીયન રીત રિવાજથી લગ્ન કર્યા છેતેઓ મરાઠી દુલહન બનેલ તસ્વીર વાયરલ થઈ રહી છે.
સાયલી કાંબલેના લગ્ન બિલકુલ સાધારણ રીતે થયા છે ઇન્ડિયન આઇડલ 12 ની સિંગર સાયલીએ પોતાના લગ્નમાં ગુલાબી બોર્ડર વાળી પીળા રંગની સિલ્કી સાડી પહેરી છે સાયલીએ પોતાના બોયફ્રેન્ડ ધવલ સાથે જીવનભર સાથે રહેવાની કસમો ખાઈ લીધી સિંગર સાયલી લગ્નન મંડપમાં બેઠેલ તેની તસ્વીર બધાનું ધ્યાન દોરી રહી છે.
ઇન્ડિયન આઇડલ સિંગર સાયલીના લગ્ન પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થયા મેના લગ્નમાં તમામ પ્રસંગો નિભાવમાં આવ્યા સાયલી અને ધવલે અગ્નિની સાક્ષીએ લગ્નના સાત ફેરા ફર્યા તેના વચ્ચે સાયલી અને ધવલનું કાર્ડ પણ સોસીયલ મીડિયામાં સામે આવ્યું છે સાયલી અને ધવલને અમારી તરફથી શુભેછાઓ.