રણવીર કપૂરની ભાણી સમયરા એ પહેલી વાર પોતાની મામી આલિયા ભટ્ટ માટે મસ્ત નોટ લખી છે 14 એપ્રિલના રોજ રણવીરે આલિયા સાથે લગ્ન કર્યા હતા આ લગ્નમાં રણવીર આલિયાના પરિવાર વાળા શિવાય કેટલાક નજીકના જ લોકો સામેલ થયા હતા આલિયા અને રણવીરના લગ્નને લઈને એમના ફેન્સ તો ઉત્સાહિત હતાજ.
પરંતુ તેના વચ્ચે આલિયાની ભાણી સમયરા પણ આલિયાને જલ્દી મામી બનાવવા ઉતાવળી હતી રણવીર અને આલિયા હવે ફાઈનલી એકબીજાના થઈ ગયા છે અને એટલે જ તેના બાદ આલિયા ભટ્ટનું કપૂર ખાનદાન સ્વાગત કરી રયુ છે તેમાંથી કરીના કપૂર કરિશ્મા કપૂર સુધીના આલિયા માટે સોસીયલ મીડિયામાં કઈકને કંઈક પોસ્ટ કરી છે.
પરંતુ તેના વચ્ચે રણવીર કપૂરની ભાણી સમયરાએ તેની મામી આલિયા માટે મસ્ત નોટ લખી છે સમયરાએ આલિયા અને રણવીરના લગ્નની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરતા લખ્યું અમારી ફેમિલીમાં તમારું સ્વાગત છે આલિયા મામી લવયુ સો મચ સમયરા પોતાના મામા રણવીરના બહુ નજીક છે રણવીર પણ.
પોતાની ભાણીને ખુબજ પ્રેમ કરે છે આલિયા પણ સમયરાને ખુબજ પ્રેમ કરે છે સમયરા આલિયા અને રણવીરના લગ્નમાં ખુબજ ખુશ હતી લગ્ન પહેલા પણ સમયરા આલિયા અનર રણવીર સાથે ઘણીવાર જોવા મળતી તેની આ ઓસ્ટ પર આલિયાની કોમેંટની રાહ સમયરા જોઈ રહી છે મિત્રો તમે શું કહેશો આ મામલે.