સાઉથની એક્ટર કાજલ અગ્રવાલે આખરે લાંબી રાહ જોવડાવ્યા બાદ એક બાળકની માં બની ગઈ છે કાજલ અગ્રવાલ લાંબા સમયથી સોસીયલ મીડિયામાં પોતાની બેબી બમ્પ સાથેની તસ્વીર શેર કરતા રહેતી હતી હવે મીડિયા રિપોર્ટ મુજબ કાજલ અગ્રવાલના ઘરે બાળકની ચિચિયારીઓ ગુંજી ઉઠી છે અને એક બાળકની મ બની ગઈ છે.
કાજલ અગ્રવાલ જયારે પ્રેગ્નેટ થઈ ત્યારે તેની જાણકારી સોસીયલ મીડિયામાં આપી હતી કાજલ અગ્રવાલ એક બાળકની માં બની તેની જાણકારી ઇન્સ્ટાગ્રામમાં વિરલ ભાયાણીએ આપી છે વિરલ ભાયાણીએ કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુની એક તસ્વીર શેર કરતા લખ્યું કે અભિનંદન કાજલ અને ગૌતમ કિચલુ.
જણાવી દઈએ કાજલ અગ્રવાલ અને ગૌતમ એક પુત્રના માતા પિતા બન્યા છે એમના ઘરે એકે પુત્રનો જન્મ થયો છે જેના બાદ સોસીયલ મીડિયામાં ફેન્સ એમને શુભેછાઓ પાઠવી રહ્યાછે આ કપલે હજુ સુધી ઓફિસિયલ જાહેરાત નથી કરી પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ કાજલ એક પુત્રની માં બની ગઈ છે અમારી તરફથી પણ ખુબ ખુબ શુભેછાઓ.