ગઈ કાલે નીતુ કપૂરે જણાવ્યું કે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન કરી રહ્યા છે અત્યાર સુધી પૂરું કપૂર અને ભટ્ટ પરિવાર લગ્નની અલગ અલગ તારીખ જણાવીને લોકોં વચ્ચે શક પેદા કરી રહ્યા હતા પરંતુ ગઈ કાલે નીતુ કપૂરે જણાવ્યું કે 14 એપ્રિલે બંનેના લગ્ન એમના વાસ્તુ એપાર્ટમેન્ટમાં કરી રહ્યા છે.
પરંતુ તમને જણાવી દઈએ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન થયા તેની રોનક અડધી પણ નથી જોવા મળી રહી કોઈને ખબર પણ નથી કે બોલીવુડનું હોટ કપલ લગ્ન કરી રહ્યું છે કપૂર ખાનદાનના આ પહેલા લગ્ન છે જેમાં આટલા શાંત લગ્ન થઈ રહ્યા છે મહેંદી અને હલ્દી પ્રસંગ પર એકદમ શાંત રહ્યો પરંતુ લગ્નનો માહોલ બનવવાની.
બહુ કોશિશ થઈ રહી છે મહેંદી હલ્દી પ્રસંગ પહેલા આલિયા અને રણવીરના બ્રહ્માશસ્ત્રનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું કરણ જોહરે એમના લગ્નનને લઈને બયાન પણ આપ્યું વાસ્તુ એપાર્ટમેન્ટમાં મીડિયાની લાઈનો પણ લાગી તેમ છતાં આ બંનેના લગ્નની ખબરો મીડિયામાં પણ બહુ ઓછી જોવા મળી રહી છે એવું સમજી લ્યો કે કોઈ.
રણવીર અને આલિયાના લગ્નમાં રસ નથી લઈ રહ્યું કેટરીના અને વિકિના લગ્ન જેવું અહીં કંઈ જોવા નથી મળી રહ્યું હવે એવું કેમ થઈ રહ્યું છે તેનું કારણ તો કોઈ ખબર નથી બોલીવુડના લગ્ન જોવા લોકો રાહ જોઈ રહે છે પરંતુ અહીં બંનેના લગ્નમાં લોકોને કોઈ રસ નથી અને વાસ્તુ એપાર્ટમેન્ટમાં મીડિયા શિવાય કોઈની ભીડ જોવા નથી મળી રહી.