શિલ્પા શેટ્ટીની પુત્રી સમીશા શેટ્ટીની ક્યૂટ અદાઓએ દિલ જીતી લીધું છે શિલ્પા શેટ્ટીની પુત્રી જન્મી ત્યારથી લાઇમલાઇટમાં બની રહે છે તેની કોઈ પણ વિડિઓ આવતાજ વાયરલ થઈ જાય છે પોતાની મસ્ત હરકતથી સમીશા લોકો વચ્ચે ખુબજ લોકપ્રિય થઈ ગઈ છે હવે શિલ્પા શેટ્ટીએ પુત્રી શમીશાનો એક એવો.
વિડિઓ શેર કર્યો છે જેને જોતા જ તમને શમીશાથી પ્રેમ થઈ જશે અને તમને ખુબજ ગમવા લાગશે રામનવમી ના મોકા પર શિલ્પાએ પોતાના પુત્ર વિયાન અને પુત્રી શમીશાનો એક દિલને સ્પર્શિ જાય તેવો વિડિઓ શેર કર્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે શમીશા ભાઈને પ્રેમ કરતા જોવા મળી રહી છે જયારે શમિશાને.
પૂછવામાં આવે છેકે તેઓ પોતાના ભાઈને પ્રેમ કરે છે ત્યારે તેઓ મસ્ત પ્રેમથી જવા આપે છેકે હા જયારે તેને પૂછવામાં આવે છેકે કેટલો તો શમીશા કહે છેકે શો મચ શમીશા હજુ માત્ર 2 વર્ષની છે પરંતુ તેઓ મોટા બાળકોની જેમ શેતાનિયા કરે છે ગયા દિવસોમાં જ શમીશા 2 વર્ષની થઈ છે ત્યારે શિલ્પાએ પણ શમીશાનો.
જન્મ દિવસ મનાવ્યો હતો તેના શિવાય એક મોટી પાર્ટી પણ રાખવામાં આવી હતી શમીશા અત્યારે તો બહુ નાની છે એટલે તે ચોખ્ખું નથી બોલી શકતી પરંતુ જયારે પણ તે બોલે છે બટર બટર કરે છે શિલ્પાની પુત્રી અને પુત્ર વચ્ચે 7 વર્ષનું અંતર છે શમિશાનો જન્મ સરોગસી દ્વારા થયો હતો મિત્રો તમે શું કહેશો આ મામલે.