Cli

ગર્ભતવી થતા પહેલા કાજલ અગ્રવાલની આ વાત જરૂર સાંભળો…

Bollywood/Entertainment

કાજલ અગ્રવાલ એ નક્કી કરીને બેઠી છેકે તેઓ જ્યાં સુધી માં નહીં બની જાય તેઓ લોકોને કંઈકને કંઈક શીખવતી રહેશે કાજલ બહુ જલ્દી પોતાના બાળકને જન્મ આપવાની છે પરંત્તુ તેઓ તેના પહેલાજ લાઇમલાઇટમાં બનેલ છે કેટલાક દિવસોમાં પહેલા સાડીમાં બેબી બમ્પ શૂટ કરાવીને કાજલે એક મિશાલ પેશ કરી હતી.

પરંતુ તેના વચ્ચે એક્ટરે એક એવું ફોટોશૂટ કરાવી લીધુંછે જે તમારી ધડકન વધારી દેશે તમે કાજલની સાદાઈ જરૂર તમે પસંદ કરશો કાજલે આ ફોટોશૂટ દ્વારા પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું છે તેમના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું છેકે તેઓ પોતાના બાળક માટે કેટલી ઉતાવળી છે કાજલની બેબી બમ્પે તેની સુંદરતામાં વધારો કર્યો છે.

પોતાની પીંક કલરની ડ્રેસમાં કાજલ બિલકુલ અપ્સરાની જેમ લાગી રહી છે ફોટોશૂટને શેર કરતા કાજલે એક સારી વાત લખીછે જે તમારે જરૂર સાંભળવી જોઈએ કાજલે કહ્યું કે આવો આને સામે લાવીએ મધર માટે પ્રિપ્યેર કરવું ખુબસુરત અનુભવ છે પરંતુ સાથે એ હલચલ ભર્યુ પણ છે એક મોમેંટમાં તમને લાગશે કે બધું કન્ટ્રોલમાં છે.

પરંતુ આગળની પળમાં તમે ચિંતિત મહેસુસ કરી શકે છે પરંતુ એ આનંદ ખુશી દુઃખ ડર અને માયુશી ખબર પણ ન પડે કે ક્યારે એ પળ તમારા જીવનનો યાદગાર પળ બની જાય તમારા જીવનની એક યુનિક સ્ટોરી બની જાય કાજલે અગ્રવાલે આ વાતથી પોતાનો અનુભવ શેર કર્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *