માણસ અને કુતરાઓ વચ્ચેનો સબંધ ખાસ હોય છે જાનવરોની વાત કરીએ તો માણસનો સૌથી પ્રિય કૂતરો હોય છે એવામાં હાલમાં તમીનાડુનો એક વિડિઓ સામે આવ્યો છે અહીં વિડીઓમાં ફેમિલી વીડિયોમાં પ્રેગ્નેટ કુતરા માટે હેરાન કરી દે તેવું કામ કરી રહી છે હકીમતમાં ફેમિલી કૂતરાનો ખોળો ભરાવવાનો પ્રસંગ કરી રહી છે.
માત્ર એટલુંજ નહીં આ મોકા પર કુટુંબના બધા લોકો સાથે મળ્યા છે અને જમણવારનું આયોજન પણ કરેલ છે મેટ્રો નામની ઓફિસિયલ ન્યુઝ વેબસાઈટમાં એક વિડિઓ પોસ્ટ કર્યો છે વિડીઓમાં તમે જોઈ શકો છોકે જયારે મહિલાને ખોળો ભરાવે ત્યારે જે પ્રસંગ યોજવામાં આવે તે તમામ અહીં કરતા જોવા મળી રહ્યા છે.
અહીં વિડીઓમાં તમે પરિવારના સભ્યોને તેમના પ્રેગ્નેટ કૂતરાને ડબ્બુ કહેતા સાંભળી શકો છો પરિવારના સભ્યો હવે તેમના કૂતરાના સ્વસ્થ ગલૂડિયાં આવે તેની રાહ જોઈ રહ્યા છે અહીં પ્રેગ્નેટ કૂતરાને લોકો તમામ રીતરિવાજ મુજબ ખોળો ભરાવતા જોવા મળી રહ્યાછે આ અજીબ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં શેર કરી રહ્યા છે.