કોમેડિયન ભારતી સિંહના ઘરે આ અઠવાડિયે ખુશીઓની શરૂઆત થઈ લોકોના લાંબી રાહ જોયા બાદ ભારતી એક બાળકની માં બની અને પતિ હર્ષ લીંબાચીયાને પિતા બનવાનું સુખ મળ્યું મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભારતીએ એક બાળકને જન્મ આપ્યો 5 દિવસ પછી ભારતીને ગઈ કાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
અને નાનું બેબીને ઘર લઈને જતા જોવા મળ્યા જણાવી દઈએ ભારતીને ગઈ કાલે હોસ્પિટલમાંથી રજા મળી ભારતી પતિ હર્ષ લીમ્બાચીયા અને પુત્ર સાથે સ્પોટ થઈ આ દરમિયાન બંનેના ચેહરામાં ખુશી છલકતી જોવા મળી રહી હતી બંને માતા પિતા બન્યા બાદ ખુબજ ખુશ જોવા મળ્યા હતા ત્યાં હાજર મીડિયાએ ભારતી અને.
હર્ષને સવાલ પૂછતાં ભારતી ખુશી ખુશી જવાબ આપી રહી હતી અહીં પતિ હર્ષે મોઢે માસ્ક હોવાથી તેને ભારતીએ ઉતાર્યું હતું કારણ કે હર્ષ પોતાના પુત્રને ગોદમાં લઈને ઉભા હતા અહીં ભારતી પર્પલ કપરના ડ્રેસમાં જોવા મળી હતી પરંતુ ફેન્સને ભારતીએ પુત્રનો મોઢું બતાવ્યું ન હતું ફેન્સ એક ઝલક જોવા માટે ઉતાવળા બન્યા છે.