કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા પુત્રની પહેલી ઝલકનો વિડિઓ સામે આવ્યો છે અહીં વિડીઓમાં જોઈ શકાય છેકે આ કપલ પોતાના નવજાત શિશુને હોસ્પ્ટિલથી ઘરે લઈને જતા જોવા મળી રહ્યા છે હોસ્પિટલની બહાર હર્ષ પુત્રને ગોદમાં લઈને ઉભા જોવા મળ્યા હતા ત્યારે ભારતીના મોઢા પર એક અલગ.
ખુશી જોવા મળી હતી 4 એપ્રિલના રોજ ભારતીએ પોતાના પુત્રને જન્મ આપ્યો હતો તેના બાદ ભારતી હોસ્પિટલમાં હતી ભારતી અને હર્ષ લીમ્બાચીયા પુત્રના જન્મની પુષ્ટિ કરી હતી અહીં શેર કરેલ વિડીઓમાં જોવા મળ્યું કે ભારતી પતિ હર્ષના મોઢા પરથી માસ્ક હટાવતા મીડિયાને પોઝ આપ્યા હતા તેના સાથે.
મીડિયાએ બંનેને કંઈક સવાલ કરી રહ્યા હતા ત્યારે ભારતી પ્રેમથી મીડિયાથી વાત કરતી હતી દરેકને ભારતીના પહેલા બાળકની તસ્વીર અને નામની રાહ જોઈ રહ્યા છે ભારતીએ આવનાર બાળકના પહેલા કેટલાય નામ નક્કી કરવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ જયારે ભારતી અને હર્ષ માતા પિતા બન્યા ત્યારે.
સોસીયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે ઇટ્સ અ બોય સ્ટાર કપલે પ્રેન્ગ્નસી દરમિયાન શૂટ કરવામાં આવેલ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી હતી ફોટોમાં હર્ષ અને ભારતી એકબીજા સાથે ખુબસુરત અંદાજમાં જોવા મળ્યા હતા ભારતીએ જયારે પુત્રને જન્મ આપ્યો તેના એક દિવસ પહેલા સુધી લગાતાર કામ કર્યું હતું.