અજય દેવગણની પુત્રી ન્યાસા દદેવગણે ભલે બોલીવુડમાં એન્ટ્રી ન મારી હોય પરંતુ ખાસ કરીને ચર્ચામાં રહે છે મનીષ મલ્હોત્રા માટે રેમ્પવોક કરી ચુકેલી ન્યાસા અત્યારે તેની લેટેટ્સ તસ્વીરોને લઈને ચર્ચામા છે તસ્વીરો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અહીં જે તસવીરો પેજમાં શેર કરવામાં આવી છે ન્યાસાની.
આ તસ્વીરો કોઈ ફેન્સની પાર્ટની છે અત્યારે તસ્વીર સોસીયલ મીડિયામાં ચર્ચામાં છે સોસીયલ મીડિયામાં છવાઈ ગયેલ આ તસ્વીરમાં ન્યાસા પોતાની મિત્રો સાથે પોઝ આપતા જોવા મળી રહી છે તસ્વીરોમાં ન્યાસનું લુક એટલું બદલાઈ ગયેલ જોવા મળી રહ્યું છેકે તેને ઓળખવી મુશ્કેલ બની છે લોકો પૂછી રહ્યા છેકે.
આ કાજલની પુત્રી છે ન્યાસા બોલીવુડમાં હજુ સુધી આગમન કર્યું નથી પરંતુ સોસીયલ મીડિયામાં લોકો તેને ખુદની ફેન બતાવી રહ્યા છે તેના શિવાય પણ કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં પણ ન્યાસાને ઓળખવી મુશકેલ બની છે હાલમાં જ ન્યાસા ચર્ચામાં ત્યારે રહી હતી જયારે તેણીએ ફૅમસ ડિઝાઈનર.
મનીષ મલહોત્રા માટે રેમ્પ પર ચાલી હતી આ મોકાની પણ કેટલીક તસવીરો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી ન્યાસાએ પણ અન્ય સ્ટારની જેમ બોલીવુડમાં આવવાનું મન બનાવ્યું છે તેના શિવાય બોલીવુડમાં ન્યાસા કપૂર અને સુહાના ખાન પણ થોડા સમયમાં ડેબ્યુ કરી શકે છે મિત્રો આના પર તમે શું કહેશો.