ઋત્વિક રોશન અત્યારે એમની નવી ગર્લફ્રેંન્ડ સબા આઝાદને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય છે મીડિયા રિપોર્ટ મુજબ ઋત્વિક રોશન અત્યારે સબા આઝાદ સાથે અફેરમાં છે ઋત્વિક રોશન અને સબા આઝાદ ગયા ગયા વર્ષના છેલ્લા દિવસોમાં એક હોટેલ માંથી બહાર આવતા ચોરી છુપીથી સાથે જોવા મળ્યા હતા.
ત્યારે માત્ર ચર્ચાઓ થઈ હતી કે બંને અફેરમાં હોઈ શકે પરંતુ હવે ઋત્વિક અને સબા ખુલ્લેઆમ પ્રેમ ફરમાવી રહ્યા છે ગઈકાલે ઋત્વિક અને સબા મુંબઈ એરપોર્ટ પર હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા હતા પરંતુ અહીં લોકોએ આ કપલને ટ્રોલ કરી દીધું યુઝરો અહીં સબાને ઋત્વીકથી 17 વર્ષ નાની છે તેને લઈને.
ટ્રોલ કરતા જોવા મળ્યા હતા અને યુઝરોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું બચ્ચીને ક્યાં લઈને જઈ રહ્યો છે જયારે બીજા યુઝરે કોમેંટ કરી કે પૈસા છેતો બધું પોસિબલ છે એક અન્ય યુઝરે કહ્યું પુત્રીની ઉંમરની છે કંઈક તો શરમ કર જયારે અન્ય યુઝરે કહ્યું બાપ અને બેટી ક્યાં ચાલ્યા જેવી અનેક કોમેંટ અહીં જોવા મળી હતી.