ઋત્વિક રોશનને પોતાનાથી 17 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે ખુલ્લેઆમ પ્રેમ કરવો ભારે પડી ગયો છે બંનેને જોઈને એવી મજાક ઉડાવવામાં આવી રહી છેકે એ જોઈને તમને શરમ આવી જશે હકીકતમાં સબા અને ઋત્વિક ગુપચુપ એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ હવે બંને ખુલ્લેઆમ હાથોમાં હાથ નાખીને ઘૂમી રહ્યા છે.
આજે પહેલી વાર ઋત્વિક અને સબા પહેલી વાર બાહોમાં બાહો નાખીને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા આજેજ લોકો એમને ન કહેવાનું કહી દીધું ઋત્વિક અને સબાનો આ વિડિઓ સામે આવતાજ લોકો એમના પર ભ!ડકી ગયા એક યુઝરે તેના પર કોમેંટ કરતા લખ્યું બાપ અને બેટી જયારે બીજો યુઝર બોલ્યો.
જવાદો બેટીને જયારે ત્રીજાએ કોમેંટ કરતા કહ્યું આતો કેટલી નાની છે ચોથો બોલ્યો ઋત્વિકનું મગજ સટકી ગયું છે જયારે ચોથો બોલ્યો ભાઈ પુત્રીની ઉંમરની છે કંઈક તો શરમ કરી દદયો બાળકી પર ભાઈ તમે અમારા ફેવરિટ હીરો હતો જયારે એક બીજાએ લખ્યું ક્યારેય સબાએ વિચાર્યું નહીં હોય કે સ્કૂલ લાઈફમાં.
ઋત્વિક તેનો બોયફ્રેન્ડ બની જશે સબા અને ઋત્વિક આ વર્ષની શરૂઆતમાં 29 જાન્યુઆરીએ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા ત્યારેજ બનેંના સબંધનો ખુલાસો થયો હતો અહીં બંને વચ્ચે લાંબા સમયથી નજીકમાં છે ઋત્વિકે પોતાની પત્ની સુઝેનને વર્ષ 2014માં છૂટાછેડા આપ્યા હતા તેના લાંબા સમય બાદ ઋત્વિક હવે સબાને પ્રેમમાં પડ્યા છે.