આ સમાજમાં અનેક અજીબો ગરીબ કિસ્સા જોવા મળતા હોય છે પરંતુ અહીં બિહારની પટનાની રહેનાર અંજલિનો પણ કંઈક એવોજ મામલો સામે આવ્યો છે અંજલિના અને વિરેન્દ્રને છેલ્લા અઢી વર્ષથી અફેર ચાલુ રહ્યું હતું જણાવી દઈએ અહીં વીરેન્દ્ર દાસ ત્રણ બાળકોનો પિતા છે જેવાજ બંનેના સબંધની ગંધ ઘરવાળાને આવી જતા.
યુવતીના ઘરવાળા એ તેના લગ્ન 8 માર્ચના રોજ પટનામાં કરાવી દીધા પરંતુ અહીં યુવતી વીરેન્દ્રની દીવાની હતી લગ્નના ત્રણ દિવસ ન થયાને અંજલિ પ્રેમી વીરેન્દ્ર સાથે ભાગી આવી જે વાતની ફરિયાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં વીરેન્દ્ર સામે અ!પહરણનો ગુના સાથે નોંધાવી પરંતુ અહીં કહાનીમાં વળાંક હવે આવે છે.
અંજલીના પિતા વરુણ દાસે અંજલીના પ્રેમી વીરેન્દ્ર પર ફરિયાદ નોધાવતા અંજલિ ખુદ પોલીસ સ્ટેશન હાજર થઈ ગઈ અને હકીકત જણાવી દીધી ક્રાઇમ તક મીડિયાથી વાત કરતા અંજલિએ કહ્યું કે તેઓ ખુદ વીરેન્દ્ર સાથે ભાગી આવી છે અને તેઓ જીવનભર વીરેન્દ્ર સાથે રહેવા માંગે છે અહીં વીરેન્દ્રને 3 બાળકો છે પત્ની છે.
છતાં ગર્લફ્રેન્ડ અંજલિ વીરેન્દ્ર સાથે રહેવા થઈ જાય છે ત્યારે અંજલીના જણાવ્યા મુજબ તે વિરેન્દ્રની પત્ની અને તેના ત્રણ બાળકો સાથે જિંદગી ગુજારવા રાજી થઈ જાય છે પોલીસે જણાવ્યું કે યુવતી અંજલિની મેડિકલ તપાસ બાદ પ્રેમી વીરેન્દ્ર સાથે જવા દીધી અને આગળની આ મામલે વધુ તપાસ કરી રહી છે.