પશ્ચિમ બંગાળના વન અધિકારીઓને 2 એપ્રિલ શનિવારના રોજ કહેવામાં આવ્યું કે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના અલગ અલગ જગ્યાએથી 3 કાંગારું મળી આવ્યા છે જેમાંથી વનવિભાગના જણાવવામાં આવ્યું કે તેમાંથી એક બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું છે બૈકુંથુપુર ફોરેસ્ટ એરિયાના રેન્જર સંજય દત્તાએ.
જણાવ્યું કે પેટ્રોલિંગ દરમિયાન તેમને આ કાંગારૂ મળી આવ્યા હતા હવે વન અધિકારીઓ એ વાતથી પરેશાન છેકે ઓસ્ટ્રેલિયા અને ન્યુ ગિન્નીમાં જોવા મળતા આ કાંગારું કેવી રીતે તેમના કુદરતી રહેઠાણથી હજારો કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા વન અધિકારીઓ એ જણાવ્યું કે એમના કાંગારું દેખાયાની.
ગુપ્ત જાણકારી મળી હતી બાદમાં ગઈકાલે મોડીરાત્રે ગજલડોબા વિસ્તારમાંથી ત્રણે કાંગારુંઓને બચાવી લેવામાં આવ્યા છે ત્રણે કાંગારુંઓને વાગ્યાની શરીર અને અન્ય ભાગોમાં નિશાન છે તેને લઈને વધુ તપાસ કરવામાં આવશે અહીં જેમને સારવાર માટે મોકલવામાં આવ્યા છે અહીં કાંગારું મળી આવતા વન અધિરકારીઓ પણ.
નવાઈમાં પડી ગયા છેકે પોતાના મૂળ રહેઠાણથી 7000 કિલોમીટરથી દૂર પશ્ચિમ બંગાળ કંઈ રીતે પહોંચ્યા અધિકારિના જણાવ્યા મુજબ કાંગારુના માંસ માટે થાઈલેન્ડથી દાણચોરી કરવામાં આવી હોવાની શક્યતાઓ છે તેને લઈને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે માર્ચ મહિનામાં પણ કાંગારું મળી આવ્યા ત્યારે પણ હૈદરાબાદના 2 આરોપી પકડાયા હતા.