મલાઈકા અરોડાને લઈને અત્યારે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે મલાઈકાની કારનો અકસ્માત થઈ ગયો અને તેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માત મુંબઈ અને પુણે એકપ્રેસ હાઇવે પર થયો અહીં ત્રણ ગાડીઓ સામ સામે ટકરાઈ ગઈ આ દરમિયાન પોતાની કારમાં સવાર.
મલાઈકા રોડ પર ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ મલાઈકાને ટક્કર મારના આરોપી ડ્રાયવર તરત જ પોતાની કાર લઈને રફુચક્કર થઈ ગયા મલાઈકાને સારવાર માટે મુંબઈની અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી તસ્વીરોમાં મલાઈકા વીલ ચેલ પર બેઠેલ જોવા મળી રહી છે જોઈને લાગી રહ્યું છેકે એમને પગ અને માથમાં લાગ્યું છે.
અકસ્માત કેટલો ગંભીર હતો એ વાતનો અંદાજો તમે મલાઈકાની કાર જોઈને લગાવી શકો છો જેમાં કારની પાછળનો કાચ ચકનાચૂર થઈ ગયો છે મલાઈકાને ઘાયલ જોઈને બંને કારવાળા ત્યાંથી ભાગી ગયા મલાઈકાને પોતાની રેંજરોવર ગાડીમાં જઈ રહી હતી બતાવામાં આવ્યું કે આગળ વાળી ગાડીએ બ્રેક મારી.
જેનાથી મલાઈકાની ગાડીની કાર તેની કારને ટકરાઈ ગઈ તેના બાદ મલાઈકાની પાછળ આવી રહેલ કારે પણ તેને ટક્કર મારી દીધી અત્યારે તો પોલીસ કેસ બંને કાર વાળા પર નોંધવામાં આવ્યો છે અને મલાઈકાને ટક્કર મારનાર બંને કાર વાળા સામે વધુ તપાસ હાથ ધરી છે અત્યારે તો મલાઈકાની હાલત વિશે હજુ કોઈ અપડેટ સામે આવી નથી.