અનુષ્કા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં પતિ વિરાટ કોહલી સાથે પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે અહીં ફોટોમાં આ જોડીને જોઈને હરકોઈ ફિદા થઈ ગયું બંને કમાલના લાગી રહ્યા છે કાળા શૂટમાં વિરાટ કોહલી તો અનુષ્કા શર્મા ફ્રિલ વાળા ગાઉનમાં જીવ મળી બંનેએ એવા એવા પોઝન આપ્યા છેકે તેનાથી નજરો હટાવવી મુશ્કેલ છે.
અનુષ્કા શર્માએ શેર કરેલ તસ્વીર ને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે અહીં શેર કરેલ તસ્વીરને જોઈને ખુદ વિરાટ કોહલી પણ નતા રોકી શક્યા એમણે પણ અનુષ્કાની આ ફોટોમાં કોમેંટ કરી હતી અહીં કોમેંટ કરતા વિરાટે લખ્યું ઉફ ટુ હોટ તસ્વીરમાં જોઈ શકાય છેકેવિરાટ કોહલીએ કાળા રંગનો શૂટ પહેર્યો છે.
જેમાં તેઓ ખુબજ હેન્ડસમ જોવા મળ્યા જયારે ફ્રીઝ ગાઉનમાં અનુષ્કા પણ પરીની જેમ લાગી રહી હતી અનુષ્કા ઘણીવાર પોતાની ફોટો શિર કરતી રહે છે એવામાં આ લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે જેને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે મિત્રો વિરાટ અને અનુષ્કાની આ ફોટોશૂટને લઈને તમારી શું પ્રતિક્રિયા છે.